International/
ચીનમાં નવા કોરોના વેરિઅન્ટના 3 કેસ, નવા કોરોના વેરિઅન્ટના પગલે હાઇએલર્ટ, 500 ફ્લાઇટ રદ કરવા એરપોર્ટ ઓથોરીટીનો નિર્ણય, સ્કુલ-કોલેજ-સ્પોર્ટસ સ્થળો બંધ, પ્રવાસનસ્થળ પણ બંધ કરાયાં, હાઇએલર્ટના પગલે જનજીવન પર અસર
