Gujarat/ CMની અધ્યક્ષતામાં ગિફ્ટ સીટી ખાતે મળી રિવ્યુ બેઠક, અત્યાર સુધીના ગિફ્ટ સિટીના વિકાસ મુદ્દે ચર્ચા થઈ, ગિફ્ટ સિટીમાં 12000થી વધુને રોજગારી આપે છે, 260થી વધુ કંપની કામ કરે છે, IFCના કામ મુદ્દે ચર્ચા, ઇન્ટરનેશનલ લેવલે ગેટ વે બને તે માટે ચર્ચા થઈ, ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ મુદ્દે ચર્ચા થઈ

Breaking News