Morbi/
મોરબીના સિરામીક ઉદ્યોગ માટે સારા સમાચાર, ચીનથી આયાત થતી ટાઇલ્સ પર ડ્યૂટી, એન્ટીડમ્પીંગ ડ્યૂટી લગાવવા કેન્દ્રનો નિર્ણય, પ્રતિ સ્કવેરફૂટ 10 રૂ. ટેક્સ લેવા નિર્ણય, દક્ષિણના રાજ્યોમાં ટાઇલ્સની માગ વધશે, મોરબીના ટાઇલ્સઉદ્યોગને થશે ફાયદો
