Not Set/ આશીકી ફેમ આદિત્ય રોય કપૂર થયો ઘાયલ

  તાજેતરમાં આદિત્યની સાથે જીમમાં એક દુર્ઘટના થઇ ગઈ છે. તાજેતરમાં આદિત્ય ડોકટરની ક્લિનિકની બહાર જોવા મળ્યા હતા. તેમના પગમાં ગંભીર ઈજા આવી છે.બોલિવુડ એક્ટર આદિત્ય રોય કપૂર જે લાસ્ટ ફિલ્મ ‘ઓકે જાનુ’ માં શ્રદ્ધા કપૂરની સાથે નજર આવ્યા હતા. આજકાલ આદિત્ય રોય કપૂર કોઈ નવી ફિલ્મમાં નજર આવી રહ્યા નથી. આદિત્યને દરરોજ સવારે જીમમાં જવાનો વધારે શોખ […]

Entertainment

 

તાજેતરમાં આદિત્યની સાથે જીમમાં એક દુર્ઘટના થઇ ગઈ છે. તાજેતરમાં આદિત્ય ડોકટરની ક્લિનિકની બહાર જોવા મળ્યા હતા. તેમના પગમાં ગંભીર ઈજા આવી છે.બોલિવુડ એક્ટર આદિત્ય રોય કપૂર જે લાસ્ટ ફિલ્મ ‘ઓકે જાનુ’ માં શ્રદ્ધા કપૂરની સાથે નજર આવ્યા હતા. આજકાલ આદિત્ય રોય કપૂર કોઈ નવી ફિલ્મમાં નજર આવી રહ્યા નથી.

આદિત્યને દરરોજ સવારે જીમમાં જવાનો વધારે શોખ છે. આદિત્ય રોય કપૂર જીમમાં દિલ ખોલી વર્કઆઉટ કરતા હોય છે.આદિત્યને સવારે જીમમાં વર્ક-આઉટ કરતા સમયે પગમાં ઈજા આવી હતી અને તે સરખી રીતે ચાલી શકતા હતા નહિ. આ કારણે તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.બોલિવુડ એક્ટર