Smuggling/ એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધી, સાપના ઝેરની દાણચોરીમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી

યુટ્યુબર એલ્વિશ યાદવનેને નોઈડા પોલીસે કસ્ટડીમાં લીધો છે. તેને સાપના ઝેરની દાણચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે….

Top Stories Breaking News Entertainment

Entertainment News: એલ્વિશ યાદવને લઈને સમાચાર મળી રહ્યા છે કે યુટ્યુબર એલ્વિશ યાદવનેને નોઈડા પોલીસે કસ્ટડીમાં લીધો છે. તેને સાપના ઝેરની દાણચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબર પર પાર્ટીમાં સાપના ઝેરનો ઉપયોગ કરવાનો મોટો આરોપ છે. આ કેસ મામલે પોલીસ તેમની ધરપકડ કરી સૂરજપુર કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. કોર્ટે મંજૂર કરી 14 દિવસની જ્યડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે.  ફોરેન્સિક રિપોર્ટમાં સામે આવ્યું છે કે જે ઝેરની તપાસ થઈ છે તે કોબ્રા સાપનું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડ્યું, આ બે રાજ્યોમાં 2 જૂને ચૂંટણી યોજાશે

આ પણ વાંચો:IPL/ મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝાટકો લાગ્યો, આ ખેલાડી શરૂઆતની મેચ રમી નહીં શકે…

આ પણ વાંચો:શું IPL 2024નો બીજો તબક્કો ભારતની બહાર રમાશે? BCCI આ દેશને ફરી આપી શકે છે તક