AMC/ અમદાવાદમાં વધુ એક બ્રિજ જર્જરિત થયો હોવાનું સામે આવ્યું

સારંગપુર બ્રિજ ક્ષતિગસ્ત થતા ગોમતીપુરના કોર્પોરેટરે મનપામાં ફરિયાદ કરી છે. કાઉન્સિલર ઈકબાલ શેખે અમદાવાદ મનપામાં ફરિયાદ કરી…….

Top Stories Gujarat

Ahmedabad News: સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં વધુ એક બ્રિજ જર્જરિત થયા હોવાનું સામે આવ્યું છે. શહેરનો સારંગપુર બ્રિજ જર્જરિત થયું હોવાનું બહાર આવ્યું છે. બ્રિજના બંને બાજુમાં ખાડાઓ પડ્યાનું ગોમતીપુરના કોર્પોરેટરે રજૂ કરી હતી.

શહેરનો વધુ એક બ્રિજને નુકસાન થયાના સમાચાર મળ્યા છે.સારંગપુર બ્રિજ ક્ષતિગસ્ત થતા ગોમતીપુરના કોર્પોરેટરે મનપામાં ફરિયાદ કરી છે. કાઉન્સિલર ઈકબાલ શેખે અમદાવાદ મનપામાં ફરિયાદ કરી છે. આ ફરિયાદ બાદ બ્રિજનું સમારકામ શરૂ કરાયું છે. તેમની રજૂઆત બાદ તંત્રએ કામગીરી શરૂ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Smuggling/ એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધી, સાપના ઝેરની દાણચોરીમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી

આ પણ વાંચો:ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડ્યું, આ બે રાજ્યોમાં 2 જૂને ચૂંટણી યોજાશે

આ પણ વાંચો:IPL/ મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝાટકો લાગ્યો, આ ખેલાડી શરૂઆતની મેચ રમી નહીં શકે…

આ પણ વાંચો:શું IPL 2024નો બીજો તબક્કો ભારતની બહાર રમાશે? BCCI આ દેશને ફરી આપી શકે છે તક