Ahmedabad/
અમદાવાદમાં રસીકરણ માટે પ્રોત્સાહન, રસી લેનારા નાગરિકો માટે ડ્રો થશે, રસી લેનારા લકી નાગરિકને 60 હજારનો મોબાઇલ, કોરોનાનો બીજો ડોઝ લેનારા નાગરિકો માટે ડ્રો, કોર્પો.ની હોસ્પિટલમાં પણ વેક્સીન વિના નો-એન્ટ્રી, દર્દીના સ્વજનો માટે કોર્પો.નો નિર્ણય
