Gujarat/
નવા બંદરની 10 જેટલી બોટ દરિયામાં ડૂબી,ભારે પવનને કારણે દરિયામા ડૂબી બોટ ,રાત્રે 1 વાગ્યે ઉનાના દરિયામાં બની ઘટના ,બોટમાં સવાર 8 થી 10 જેટલા માછીમારો લાપતા ,ભારે પવનને કારણે બોટ દરિયામાં ડૂબી ,સમગ્ર મામલે કલેક્ટરનું નિવેદન,દરિયામાં બોટ એકબીજાને ટકરાઇ હતી,4 માછીમારોનો બચાવ કરી લેવાયો છે
