Gujarat/ ગાંધીનગર મનપાની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક,બેઠકમાં કોમર્શિયલ એકમોને ટેક્સ રાહતની જોગવાઈ,એડવાન્સ મિલકત વેરો ભરનારને રાહતની જોગવાઇ,એડવાનસ ભરનારને 10 ટકા રાહતની જોગવાઈ,સ્ટેન્ડિંગમાં 4 નવી ઇનોવા કાર ખરીદવાની જોગવાઇ,6.92 લાખની મહિન્દ્રા બોલેરો કાર ખરીદવાની જોગવાઇ

Breaking News