આજે રાષ્ટ્રીય નૌકાદળ દિવસની ઉજવણી ભાવનગર ખાતે થઈ હતી. આપણે જાણીએ છીએ કે ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં ત્રણ મહત્વની પાંખો હોય છે જેમાં આર્મી એરફોર્સ અને નેવીમાં નો સમાવેશ થતો હોય છે. આ ત્રણે ત્રણ આંખો માં નેવીનું મહત્વ અનેરૂ છે. આજે એટલે 4 ડીસેમ્બર 1971ના યુદ્ધમાં વિજય ની 50મી વર્ષગાંઠ ની ઉજવણીના ભાગરૂપે 2021 ને સ્વર્ણિમ વર્ષ તરીકે ઉજવવા આવી રહ્યું છે.
ભારતીય નૌકા દળની સ્થાપના ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા વર્ષ 1662માં કરવામાં આવી હતી. બાદમાં તેનું નામ રોયલ ઇન્ડિયા નેવી રાખવામાં આવ્યું હતું અને આઝાદી પછી તેને 1950માં ભારતીય નૌકાદળ તરીકે પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. 1971માં ભારત પાકિસ્તાન ના યુદ્ધ દરમ્યાન પાકિસ્તાને 3 ડિસેમ્બર ની સાંજે ભારતીય ઉત્તર આપતા કરાચી તરફ મહત્તમ ઝડપે 3 મિસાઈલ બોટ વીર, નિર્ધાટ અને નીપત રવાના કરી હતી.
આ પણ વાંચો ;Bollywood / નોરા ફતેહીએ બ્લેક ડ્રેસમાં બતાવ્યો નવો અવતાર, ખરાબ નજરથી બચવા માટે કર્યું….
આજના આ વિશેષ દિવસે ભારત પાકિસ્તાન યુદ્ધ દરમ્યાન ગયેલા લોકો ને પણ યાદ કરી લેવામાં આવે છે. ત્યારે આજના આ વિશેષ દિવસે નોકા દળની વિશેષ ભૂમિકા અને સિદ્ધિઓને યાદ કરવામાં આવે છે. આ કાર્યક્રમ ને ધ્યાને લેતા વિવિધ પ્રકારની દલીલ પણ કરવામાં આવતી હોય છે. આ કાર્યક્રમ માટે દર વર્ષે અલગ અલગ થીમ પણ નિર્ધારિત કરવામાં આવતી હોય છે.
પ્રાથમિક વર્ષ ગાંઠ એટલે સ્વર્ણિમ વિજય વર્ષ તરીકે ઉજવવામાં આવશે. ના દિવસ ને ધ્યાને લઇ સૌથી મોટી વાત એ છે કે ભાવનગર ખાતે પણ નવકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહિલા કેડેટ ની સાથે એનસીસીના જવાનો પણ આ કાર્યમાં સહભાગી થયા છે અને પોતાના અનેકવિધ પ્રકારે કરતા દેખાડ્યા હતા એટલું જ નહીં સ્પીડ બોટ ની સાથે વેક્ટર બોટ કે જે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે તેનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું સાથોસાથ આર્ટિલિયરી ગનને પણ સોકેસ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો ide effects / વધુ પડતાં વટાણા ખાવાથી થાય છે અનેક નુકસાન, જાણી લો તમે પણ…
