Gujarat/
જાહેર રસ્તા પર રખડતા ઢોરથી અકસ્માત,વડોદરામાં ગાયના કારણે અકસ્માત,3 ગાય રોડ પર આવી જતા કાર પલટી,અકસ્માતમાં એક વ્યક્તિ થયા ઇજાગ્રસ્ત,ઇજાગ્રસને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યો,ગાયે ભેટી મારવાનો 14 દિવસમાં છઠ્ઠો બનાવ
