Gujarat/
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, અમેરિકાના કોલંબસ સિટીમાં અમિત પટેલની હત્યા, કોલંબસની બેન્ક માં કરવામાં આવી હત્યા, અજાણ્યા શખ્સે ગોળી મારી કરવામાં આવી હત્યા, લૂંટના ઇરાદે કરવામાં આવી હત્યા, અમિત તેના પરિવાર સાથે વર્ષોથી રહે અમેરિકા
