Gujarat/ વડોદરામાં રખડતા ઢોર મુદ્દે પોલીસની લાલ આંખ , છાણીના પશુપાલકને પોલીસે પાસા હેઠળ ધકેલ્યો , 19 વર્ષના રોહિત ભરવાડને પોલીસે પાસા કર્યા , પશુપાલકોએ મેયર કેયૂર રોકડિયાને કરી રજુઆત , 3 વખત ગાય છોડાવતાં પાસા કર્યાનો પશુપાલકોનો આરોપ

Breaking News