Gujarat/ ડભોડા હનુમાન મંદિર દિવાળીમાં રહેશે બંધ , દિવાળીના તહેવારોમાં મંદિર ભક્તો માટે બંધ , કોરોનાની વર્તમાન સ્થિતિને લઈ ટ્રસ્ટનો નિર્ણય , ધનતેરસથી બેસતા વર્ષ સુધી મંદિર રહેશે બંધ , ગાંધીનગર નજીક આવેલ છે હનુમાન મંદિર , 6 નવેમ્બરથી મંદિર રાબેતા મુજબ રહેશે ખુલ્લું

Breaking News