Gujarat/
અમદાવાદમાં રીક્ષા ચાલકો ઉચ્ચક ભાડુ નહીં વસૂલે , RTO ખાતે મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય , હડતાળ અંગે 31 ઓક્ટોબરે લેવાશે નિર્ણય , 31 ઓક્ટોબરે રીક્ષા યુનિયનની મળશે બેઠક
