Gujarat/ રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો , રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 61 કેસ , અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના 26 કેસ , છેલ્લા 24 કલાકમાં 39 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં કોઈ મૃત્યુ નહી , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 372 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,27,316 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,339

Breaking News