Delhi/
દિલ્હીમાં રોહિણી કોર્ટમાં ક્રૂડ બોમ્બ વિસ્ફોટ, ક્રૂડ બોમ્બ બ્લાસ્ટમાં બે કર્મચારી ઇજાગ્રસ્ત, કોર્ટની અંદર લેપટોપ બેગમાં થયો બ્લાસ્ટ, ફાયરબ્રિગેડ અને FSLની ટીમ ઘટનાસ્થળે
