અમેરિકાની એક મહિલા તેના પતિ સાથે બેડરૂમમાં ખાનગી પળો માણી રહી હતી. તેણી તેના બેડરૂમમાં તેના પતિ સાથે ઘનિષ્ઠ બની રહી હતી, આ દરમિયાન તેણી તેની ખાનગી પળોને રેકોર્ડ કરવા માંગતી હતી પરંતુ ભૂલથી વીડિયો રેકોર્ડ થવાને બદલે ફેસબુક પર લાઇવ થઈ ગયો હતો. ફેસબૂક પર લાઈવ થયા બાદ મહિલાને ઘણી શરમનો સામનો કરવો પડ્યો.
આ પણ વાંચો – OMG! / પહેલા કરી પ્રેગ્નન્ટ ગર્લફ્રેન્ડની હત્યા, Live આવી પૂર્વ પત્નીને મારી ગોળી અને પછી પોતાનું ટૂંકાવ્યું જીવન
મહિલાએ પોતે જ તેની સાથે થયેલી શરમજનક ઘટના વિશે પોતાની આપબીતી વર્ણવી હતી. અમેરિકાનાં મિસિસિપીની મહિલાનું કહેવું છે કે જ્યારે વીડિયો લાઈવ થયો ત્યારે તે તેના પતિ સાથે સંભોગ કરી રહી હતી, જેના કારણે તે શરમ અનુભવી રહી હતી, જેના કારણે તે એક અઠવાડિયા સુધી રડતી રહી અને બાદમાં તેણે સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ વ્યક્ત કર્યું. TikTok પર @rroberson16 તરીકે ઓળખાતી મહિલાએ શનિવારે પોસ્ટ કરેલા વીડિયોમાં નિખાલસપણે પોતાની ભૂલ સ્વીકારી હતી. જેમા ખુલસાો કર્યો કે તેના ડઝનેક ફેસબુક મિત્રોએ એક્સ-રેટેડ રોમપને જોવા માટે ટ્યૂન કર્યુ, જેમા તેના પોતાના પિતા પણ હતા. મહિલાએ કહ્યું કે, અત્યાર સુધી 46 લોકોએ તે વીડિયો જોયો હતો, જેમાંથી તેના પિતા પણ સામેલ હતા. આ ભૂલે મહિલાને એટલી બધી ભાંગી નાખી કે તે એક અઠવાડિયા સુધી ઘરની બહાર ન આવી અને રડતી રહી.
આ પણ વાંચો – Photos / PM મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોર બનાવનાર કામદારો પર વરસાવ્યા ફૂલ, સેલ્ફી લીધી અને સાથે ભોજન પણ લીધું, જુઓ તસવીરો
મહિલાએ કહ્યું કે, “મને લાગ્યું કે મારું જીવન ખતમ થઈ ગયું છે,” મહિલાએ માતા સમક્ષ પોતાની ભૂલ કબૂલ કરી. મારા પિતાએ મારાથી નારાજ ન થઈને મને ટેકો આપ્યો અને તેને ભૂલ ગણાવી. મહિલાએ જણાવ્યું કે જ્યારે તે ફેસબુક બ્રાઉઝ કરી રહી હતી ત્યારે તેના પતિએ અચાનક કિસ કરવાનું શરૂ કરી દીધું જેના પછી બન્ને પ્રેમમાં પડ્યા. વીડિયોમાં કોઈ સેક્સ સીન રેકોર્ડ કરવામાં આવ્યો ન હતો પરંતુ દંપતીનાં Intimate થયા સમયે જે અવાજ આવી રહ્યો હતો તે મોટેથી અને સ્પષ્ટ સંભળાઇ રહ્યો હતો.
