Gujarat/
સુરતમાં 7 મુસ્લિમોએ હિન્દૂ ધર્મ અંગીકાર કર્યો , 9 અરજીઓ ધર્મ પરિવર્તન માટે આવી , ગુજરાત ધર્મ સ્વતંત્ર નિયમ હેઠળ અરજીઓ મંજુર કરાઈ , એક અરજી દફતરે કરાઈ, એક અરજી ઉપર નિર્ણય બાકી
