National/ એગ્રી કોમોડિટી વાયદા ઉપર મોદી સરકારનો મોટો નિર્ણય,નવ એગ્રી કોમોડિટી વાયદા પર પ્રતિબંધ,એક વર્ષ માટે તાત્કાલિક અસરથી પરોક લગાવી,ખેડૂતોને થશે નુકસાન, આમ જનતાને રાહત,ખેડૂતોની નવા પાકોની આવકોનાં સમયે જ સરકારે નિર્ણય,ચોખા, ઘઉં, ચણા, રાયડો પર પ્રતિબંધ,સોયાબીન-સોયાતેલ- સોયાખોળ પર રોક ,પામતેલ, મગ વાયદા પર પણ પ્રતિબંધ,ખાદ્યતેલનાં ઊંચા ભાવથી ગ્રાહકોને થોડા રાહતની સંભાવના

Breaking News