Gujarat/ સાબરકાંઠા હેડ ક્લાર્ક પેપર લીક મામલો , દેવલ પટેલ 28 ડિસેમ્બર સુધી રિમાંડ પર , અન્ય 4 આરોપીના રિમાંડ કોર્ટે કર્યા ના મંજૂર , 24 ડિસે. રિમાંડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા , કિશોર આચાર્ય, દીપક પટેલ, મંગેશ આચાર્ય, રાજુ અગ્રવાત , 4 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

Breaking News