Not Set/
મંતવ્ય ન્યૂઝ પર કાનપુરમાં દરોડા અંગે સૌથી મોટી ખબર, કાનપુરના વેપારીને ત્યાં દરોડા પર સૌથી મોટો ખુલાસો, અત્તરના વેપારીને ત્યાં દરોડાનું ગુજરાત કનેક્શન ખુલ્યું, ગુજરાતની DGGI ની ટીમને સૌપ્રથમ મળી હતી માહિતી, DGGI ના એડિ.ડીજી વિવેક પ્રસાદનું મેગા ઓપરેશન, પીયૂષ જૈન વિશે મળી હતી ગુપ્ત માહિતી, ગુજરાતની DGGI ની ટીમે કાનપુરમાં પાડ્યો હતો દરોડો, દરોડામાં અત્યાર સુધી મળી 275 કરોડની રોકડ રકમ, રોકડ રકમ મળી એટલે IT વિભાગ પણ દરોડામાં જોડાયો, સૌથી વધુ રોકડ રકમ મળવાના કેસમાં વિવેક પ્રસાદ બન્યાં હીરો, પીયૂષ જૈનને ગુજરાતમાં લવાય તેવી શક્યતા, ગમે ત્યારે પીયૂષ જૈનને લવાશે ગુજરાતમાં, ગુજરાતમાં ચાલી શકે છે પીયૂષ જૈન સામે ખટલો, કસ્ટમના નિયમ પ્રમાણે કેસ દાખલ થાય ત્યાં આરોપીને લવાય છે, આ નિયમ મુજબ પીયૂષ જૈનને ગુજરાત લવાશે, રોકડ રકમની કસ્ટડી જશે આવકવેરા વિભાગ પાસે
