Gujarat/
દિલ્હી સરકારનો મોટો નિર્ણય, હવેથી સિનેમાઘર મલ્ટિપ્લેક્સ રહેશે બંધ, ખાનગી ઓફિસો 50%ની ક્ષમતા સાથે માન્ય, રેસ્ટોરન્ટમાં પણ 50% ની ક્ષમતા માન્ય, મોલ ઓડ-ઇવન પદ્ધતિથી ખુલ્લા રહેશે, કોરોનાના વધતા કેસોને લઇને નિર્ણય
