Gujarat/
રાજકોટમાં SOGનું મોટું ઓપરેશન, પરેશ પટેલ ક્લિનિક પર SOGનાં દરોડા, ગોડાઉનમાં ત્રાટકી SOGની ટીમ, હજુ મોટી સંખ્યામાં જથ્થો ઝડપાય તેવી શકયતા, SOG અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં દરોડાનો ધમધમાટ આરોપી પરેશ પટેલને સાથે રાખી તપાસ,
