Gujarat/
અમદાવાદમાં નોંધાઇ છેતરપિંડીની ફરિયાદ,નવરંગપુરા પો.સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ,ઓછા વ્યાજદરે લોન આપવાનું કહી આચરી છેતરપિંડી,1.50 લાખની છેતરપિંડી આચરનાર સામે ફરિયાદ,રમાકાંત શાહુ નામના વ્યક્તિ સામે નોંધાઈ ફરિયાદ,નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
