Gujarat/
વડોદરામાં બે વિદ્યાર્થી જૂથો વચ્ચે મારામારી , સયાજીગંજના અલંકાર ટાવર બહાર મારામારી , ખા.ક્લાસિસમાં ટ્યુશન ક્લાસિસના વિદ્યાર્થી આવ્યા , બંને જૂથ વચ્ચે થઈ છુટા હાથની મારામારી , મારામારીમાં બે વિદ્યાર્થીઓને થઈ ઇજા , સયાજીગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી , પોલીસ સાથે પણ વિદ્યાર્થીઓએ કર્યું ઘર્ષણ , પોલીસે હુમલાખોર વિદ્યાર્થીઓની કરી અટકાયત
