Gujarat/
આણંદના સુણાવ ગામમાં 4 શિક્ષકને કોરોના, ઇંગ્લિશ મીડિયમ સ્કુલને 15 દિવસ કરાઇ બંધ, 4 મહિલા શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ, શિક્ષિકા કોરોનાની ઝપેટમાં આવતા લેવાયો નિર્ણય, સુણાવ AJG ઈંગ્લીશ મીડીયમ સ્કૂલને કરાઈ બંધ, KG થી ધો.10 સુધી ચાલે છે અભ્યાસ, પેટલાદ ના સુણાવ ગામ ની ઘટના
