Gujarat/
જાહેર મેળાવડા,રાજકીય,સામાજિક,ધાર્મિક કાર્યક્રમ બંધ કરો, રાજ્ય સરકારને IMA ના ચેતવણીની ભાષામાં સૂચન, સ્કૂલો ફરીથી ઓનલાઈન કરવા પણ સૂચન, વિદેશી પ્રવાસીઓ માટે પ્રવેશ-ક્વોરેન્ટાઈન પોલિસી બનાવો, હોટલ,રેસ્ટોરન્ટ,જિમમાં 50 ટકા કેપિસિટી લાગુ કરો
