Gujarat/
રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહી, 5 થી 7 જાન્યુ. સુધી કમોસમી વરસાદની આગાહી, ઉ.ગુજ., સૌરાષ્ટ્ર,કચ્છમાં વરસાદ પડવાની શક્યતા, વારંવાર માવઠાથી રવિ પાકને નુકસાનીની ભીતિ, કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતો ચિંતિત
