Gujarat/ અમદાવાદમાંથી ઝડપાઇ રદ થયેલી ચલણી નોટો, શૈલેષ ભંડારીના નિવાસ સ્થાનેથી ઝડપાઇ રદ થયેલ ચલણી નોટ, રદ થયેલી ચલણી નોટો સાથે દારૂ મળી આવ્યો, ઇલેક્ટ્રોથર્મ કંપનીના ડાયરેક્ટર છે શૈલેષ ભંડારી, CBIની રેડમાં ઇમ્પોર્ટેડ દારૂનો જથ્થો મળ્યો, 500-1000ની રદ થયેલી ચલણી નોટો મળી, કૌભાંડીએ BOIને 632 કરોડનો ચુનો લગાવ્યો હતો, શૈલેષ ભંડારી સહિત બે વ્યક્તિ વિરુદ્ધ નોંધી ફરિયાદ

Breaking News