Gujarat/
GERCના અધ્યક્ષ તરીકે નિમાયા અનિલ મુકીમ , રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ છે અનિલ મુકીમ , અમેરિકાના પ્રવાસેથી પરત ફરતા અપાઈ નિમણૂક , મુખ્યમંત્રીએ અનિલ મુકીમને લેવડાવ્યા શપથ
