Not Set/ આ છોકરીને ગુલાબી રંગ એટલો પસંદ છે કે, તેણે પિન્ક કલર સાથે જ કરી લીધા લગ્ન  

ગુલાબી રંગ પ્રત્યે પોતાના પ્રેમ જાહેર કરતા સેરાએ ગુલાબી રંગના કોટની સાથે ગુલાબી રંગનું ગાઉન પહેર્યું હતું. સાથે જ લગ્નમાં ગુલાબી રંગનો ક્રાઉન પણ પહેર્યો હતો.

Ajab Gajab News
ગુલાબી રંગ

જ્યારે પણ લગ્નનો ઉલ્લેખ થાય છે ત્યારે મનમાં એક કપલની છબી ઉભી થાય છે. બે સુંદર કપલ. જેઓ એકબીજાને પ્રેમ કરે છે. પરંતુ જો તમને કહેવામાં આવે કે એક મહિલાને રંગ સાથે આટલો લગાવ હતો કે તેણે તેની સાથે જ લગ્ન કર્યા. જી હા. કેલિફોર્નિયાની એક મહિલાએ આવું જ કંઈક કર્યું છે. તેણે લાગ  વેગાસમાં ભવ્ય લગ્નનું આયોજન કર્યું હતું. તેણે ફરજિયાત પણે ગુલાબી રંગને વીંટી પહેરવાની વિધિ કરી છે. પછી તે આઈ ડૂ કહેતા તેણે અપનાવી લે છે.

આ પણ વાંચો :અંડરવિયરને જમીનમાં દાટીને માટીની ગુણવત્તાની તપાસ કરાય છે

ગુલાબી રંગ પ્રત્યે પોતાના પ્રેમ જાહેર કરતા સેરાએ ગુલાબી રંગના કોટની સાથે પિન્ક રંગનું ગાઉન પહેર્યું હતું. સાથે જ લગ્નમાં ગુલાબી રંગનો ક્રાઉન પણ પહેર્યો હતો. તે ગુલાબી રંગની મોટી મોટી ગેલરીમાં ચાલતા ચાલતા આગળ વધે છે. જ્યાં પિંક કલરના પાંચ અલગ અલગ રંગ પણ હતાં. એટલું જ નહીં તેણે પોતાના વાળને પણ પિંક કલર કરાવ્યો હતો. તેના મિત્રો અને મહેમાનો પણ પિન્ક પોશાકમાં આવ્યા હતા. સેરાએ ફક્ત પિન્ક રંગ પહેરવાની જ કસમ ખાધી છે. જ્યાં સુધી તે જીવશે ત્યાં સુધી પિન્ક રંગ જ પહેરશે.

https://www.instagram.com/p/CYPoMOcP2Ic/?utm_source=ig_embed&ig_rid=e8a1b00e-e6d2-4c22-bcc5-9760ffe61c22

આ પણ વાંચો :ઠંડીથી બચવા બાઇકરે એવો જુગાડ કર્યો, કે જોઈને તમે પણ હસતા જ રહી જશો……

ઉલ્લેખનીય છે કે, તે વર્ષ 1980થી પિન્ક રંગ પહેરે છે. તેણે ખુલાસો કર્યો કે, તેણે 40 વર્ષોથી ગુલાબી રંગ સાથે સંબંધમાં રહ્યા બાદ આ વસ્તુને ગંભીર બનાવાનો નિર્ણય લીધો. રંગ સાથે લગ્ન કરવાનો વિચાર બે વર્ષ પહેલા આવ્યો હતો. જ્યારે એક બાળકે તેમનો બ્રાઈટ શેડ પહેરવાની મજાક ઉડાવી હતી. એક બાળકે મને કહ્યું હતું કે, સ્કેટબોર્ડ પર મને કહ્યું. તમે ગુલાબી પ્રેમ કરો છો હૈં ને ? મેં કહ્યું હાં,…મને ગુલાબી બહું પસંદ છે. પછી બાળકે કહ્યું કે, તમે તેને આટલો પ્રેમ કરો છો, તો પછી તેની સાથે લગ્ન કરી લો. મને પણ વિચાર આવ્યો…બાળક સાચુ કહે છે.

આ પણ વાંચો : આ કિલ્લાનો ઇતિહાસ મહાભારત કાળ સાથે સંકળાયેલો છે..જાણો રસપ્રદ વાતો..

આ પણ વાંચો :આ છે દુનિયાની સૌથી લાંબા નામવાળી છોકરી, વાંચવામાં પણ છૂટી જશે પરસેવો

આ પણ વાંચો :કોરોનાથી બચવું છે તો લગાવો વેકસીનના 11 ડોઝ, બિહારમાં એક વૃદ્ધના દાવાની થશે તપાસ