National/
દિલ્હીમાં કોરોના કેસનો મહાવિસ્ફોટ, દિલ્હીમાં 22,751 નવા કોરોના કેસ, 24 કલાકમાં 17નાં મોતથી હાહાકાર, દેશની રાજધાનીમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, સરકારે ખાનગી હોસ્પિટલોને કર્યા આદેશ, ICUમાં કોવિડ દર્દીઓ માટે બેડ રાખવા હુકમ, એક્ટિવ કેસો 60 હજારને પાર પહોંચ્યા
