Gujarat/ અમરેલીમાં આરોગ્ય તંત્રની બેદરકારી આવી સામે , જંગર ગામમાં મૃતકનું વેકસીનનું સર્ટી આવ્યુ સામે , રસીકરણના બીજા ડોઝનું સર્ટી આવ્યુ સામે , 25-05-2021ના રોજ પામ્યો હતો મૃત્યુ , 11-06-2021ના રોજ આરોગ્ય વિભાગે અપાઇ વેક્સિન 

Breaking News