Gujarat/ બરોડા ડેરીએ ઘીના ભાવમાં કર્યો વધારો સુમુલ ડેરીએ બટરનો ભાવ વધાર્યો છે બરોડા ડેરીએ ઘીના ભાવમાં કર્યો વધારો તહેવારોમાં સુમુલ ડેરી પાસેથી મંગાવવું પડે છે બટર બરોડા ડેરી 80 થી 100 ટન જેટલું મંગાવે છે બટર 17 દિવસમાં ઘીના ભાવમાં લીટરે ₹60 નો વધારો 1લીટર ઘી નો નવો ભાવ ₹600

Breaking News