Gujarat/
અરવલ્લીમાં વિદ્યાર્થીઓનો મદદ માટે પોકાર અલગ યુનિવર્સિટી બનાવવા વિદ્યાર્થીઓની માંગ શામળાજી કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા દેખાવો પાટણ યુનિવર્સિટી છે 150 કિ.મી દૂર અરવલ્લી-સાબરકાંઠાના વિદ્યાર્થીને હાલાકી 130 કોલેજના વિદ્યાર્થીઓને દૂર પડે છે યુનિ. અગાઉ તમામ કોલેજના આચાર્યોને કરી રજૂઆત પરિણામ શૂન્ય આવતા હવે વિદ્યાર્થીઓનો વિરોધ
