Gujarat/
ખોડલધામ પ્રમુખ નરેશ પટેલને લઇ મોટા સમાચાર, નરેશ પટેલે લડવી જોઇએ ચૂંટણી, SPG અધ્યક્ષ લાલજી પટેલે આપ્યું નિવેદન, SPG ત્રણેય પક્ષો પાસેથી માગશે ટિકિટ, સમાજને સમર્પિત નેતાઓ માટે ટિકિટ માગશે, અગાઉ નરેશ પટેલે ચૂંટણી લડવાના આપ્યા હતા સંકેત
