Gujarat/ જામનગર મનપાના વિપક્ષી નેતાની વરણી, પ્રથમ એક વર્ષ માટે આનંદ રાઠોડની નિયુક્તિ, બીજા વર્ષ માટે ધવલ નંદાને અપાશે નેતાપદ, શહેર કોંગ્રેસ પ્રમુખએ કરી સત્તાવાર જાહેરાત, ઉપનેતા અને દંડકની પણ જાહેરાત કરાઈ, ઉપનેતા તરીકે બસપામાંથી ચૂંટાયેલા ફૂરકાન શેખ, દંડક તરીકે જુબેદાબેન નોતિયારની જાહેરાત

Breaking News