Valsad News/ વલસાડમાં બે બહેનોના એક પછી એક મોતને પગલે માતમ છવાયો

વલસાડના સિવિલ હોસ્પિટલની ઘટના

Top Stories Gujarat Breaking News

Valsad News : વલસાડમાં બે સગી બહેનોના એક પછી એક મોત નીપજતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. વલસાડની સિવિલ હોસ્પિટલમાંઆ કરૂમ ગટના બની હતી. જેમાં બન્ને બહેનોને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં એક બહેનને ચક્કર આવતા તે ઢળી પડી હતી.

જોકે તબીબે તેને તપાસીને મૃત જાહેર કરી હતી. બીજીતરફ બહેનને મૃત જોઈને અન્ય બહેનનું પણ મોત નીપજ્યુ હતું. બે બહેનોના એક સાથે મોત નીપજતા પંથકમાં ગમગીનીનું મોજુ ફરી વળ્યું છે. દરમિયાન સિવિલ હોસ્પિટલની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વલસાડ સીટી પોલીસે આ અંગે જરૂરી તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં પ્રેમ સંબંધને લજવતો કિસ્સો, મિત્રએ યુવતી સાથે દુષ્કર્મ કરી પૈસા પડાવ્યાં

આ પણ વાંચો:તાપીમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

આ પણ વાંચો:સુરત જિલ્લામાં સગીરા સાથે દુષ્કર્મ : પ્રેમી સહીત 4 મિત્રો આ રીતે છેલ્લા એક વર્ષથી સંબંધ બાંધતા