Gujarat/ ગાંધીનગરમાં વધુ એક IPS ઓફિસરને કોરોના, લૉ એન્ડ ઓર્ડરના ADGP નરસિમ્હા કોમર, નરસિમ્હા કોમર થયા કોરોના ગ્રસ્ત, DGP આશિષ ભાટીયા બાદ વધુ એક IPSને કોરોના, કોરોનાના હળવા લક્ષણને કારણે થયા હોમ આઇસોલેટ, સપ્તાહના અંતમાં ફરજ પર ફરી શકે છે પરત

Breaking News