Gujarat/
આજથી રાજ્યનાં 36 શહેરોમાં નિયંત્રણો હળવા, સવારે 9 થી બપોરે 3 સુધી દુકાનો ચાલુ રહેશે, 27 મે સુધી અમલી રહેશે આંશિક લોકડાઉન, મિની લૉકડાઉન આંશિક રીતે ઉઠાવાયુ, હોટેલ-રેસ્ટોરાંને ટેક અવે સિવાય હજી છૂટ નહીં, નાના-મોટા વેપાર ધંધા પર પ્રતિબંધ ઉઠાવાયા, રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ગઇકાલે પીપાવાવથી CMએ કરી હતી જાહેરાત
