Gujarat/
ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટની ઝીરો કામગીરી, PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટની ગ્રાઉન્ડ કામગીરી ઝીરો, આરટીઆઈમાં ઝીરો કામગીરીનો કરાયો સ્વીકાર, કામગીરીના પ્રારંભથી 4 વર્ષ બાદ એરપોર્ટ થશે શરૂ, 2012માં ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ કંપની બનાવાય, 10 વર્ષ બાદ પણ ધોલેરા એરપોર્ટની 1 ટકો કામગીરી નથી
