દુનિયામાં કોરોનાનાં કેસમાં પણ ઘટાડોથઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. જોકે હવે ગુજરાત રાજ્યમાં પણ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આજે કોરોનાનો આંક સતત ઘટતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે તાજેતરમા ગુજરાતનો છેલ્લા 24 કલાકનો આંક સામે આવી રહ્યા છે.
આ પણ વાંચો – દિલ્હી / સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે,નાણા મંત્રી નિર્મલાસીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 2275 કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ અમદાવાદ 700 કે માં નોંધાયા છે. સુરતમા છેલ્લા 24 કલાક માં 72 કેસ નોધાયા છે. ઉપરાંત વડોદરામાંં કોરોનાનાં 292, કેસ ગાંધીનગરમાં કેસ 91 નોંધાયા છે
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ 8172કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ 21,439કેસની સંખ્યા છે. જ્યારે આ સમયગાળામાં કોરોનાથી દર્દીઓનાં મોત 21થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાને હરાવી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 11,78,289થઈ ગઇ છે. જયારે રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 12,14,144 પહોચ્યો છે.
રાજ્યમાં આજે 2,275 કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં 21 લોકોનાં મોત
છેલ્લા 24 કલાકમાં 8172 લોકો ડિસ્ચાર્જ
અમદાવાદમાં 700 કેસ, વડોદરા 292 કેસ
ગાંધીનગર 91 કેસ, મહેસાણા 96 કેસ
સુરત 72, સુરત ગ્રામ્યમાં 78 કેસ નોંધાયા
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 21,439
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 12,14,144
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 11,78,289