Gujarat/ વડોદરામાં 21 દિવસમાં 13 સાબરના મોત,  કમાટીબાગ ઝૂમાં 14માંથી 13 સાબરના બિમારીથી મોત,  સાબરમાં ખરવા મોવાસાનો રોગ ફેલાયો,  થોડાદિવસો પહેલા ઝૂમાં બીમારીથી સિંહણનું મોત,  કોંગ્રેસ નેતા અમિબેન રાવતે તપાસની કરી માંગ

Breaking News