Gujarat/
મંત્રી બ્રિજેશ મેરજાની મહત્વની જાહેરાત, તલાટી કમ મંત્રીની ફોર્મ ભરવાની મુદ્દત લંબાવાઇ, ફોર્મ ભરવાની મુદ્દતમાં બે દિવસનો વધારો, 15ના બદલે 17 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે, 21 ફેબ્રુઆરી સુધી ફી ભરવાની મુદ્દત લંબાવી, તકલીફ દુર કરવા માટે મુદ્દત વધારી: મેરજા
