Gujarat/
કમલમ્ ખાતે આપના કોર્પોરેટર ભાજપમાં જોડાયા સુરત આપમાં ફરી ભંગાણ આપના વધુ કેટલાક કોર્પોરેટર ભાજપમાં જોડાયા વોર્ડ -4ના કોર્પોરેટર કુંદન કોઠિયા જોડાયા ભાજપમાં બે દિવસથી આપના મોવડીઓના સંપર્કમાં નથી ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાયા ચૂંટણી પહેલાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક અગાઉ 5 કોર્પોરેટર જોડાયા હતા ભાજપમાં
