શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનના ડેબ્યુની રાહ જોઈ રહ્યા છે ત્યારે ચાહકો તેની સોશિયલ મીડિયા તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે. સુહાનાના પહેલાથી જ લાખો ફેન ફોલોઈંગ છે. ચાહકોએ તેને વેસ્ટર્ન આઉટફિટમાં વધુ જોય છે, હવે સુહાનાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં તે સુંદર લાલ સાડીમાં જોવા મળી રહી છે. સુહાનાનો આ લુક અદભૂત છે અને સેલિબ્રિટીઓએ તેના વખાણ કર્યા છે. તેમની આ સાડી મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરી છે.
સરળ અને ભવ્ય દેખાવ
સુહાના લાલ રંગની સાડી ચમકતા બ્લાઉઝમાં સાથે સુરદ લાગી રહી છે. તેણે પોતાના વાળની પોનીટેલ બનાવી છે. એથનિક ઇયરિંગ્સ અને બિંદી તેના લુકને પૂર્ણ કરે છે. સુહાનાએ પોતાનો મેકઅપ લાઇટ અને ન્યૂડ કલરની લિપસ્ટિક રાખી હતી.
https://www.instagram.com/p/CZ_6qfwM9dT/?utm_source=ig_embed&ig_rid=6e370f2c-3360-4cd7-bc02-252780546512
ચાહકોની ટિપ્પણીઓ
સુહાના ખાનના આ ફોટા પર એક યુઝરે કોમેન્ટ કરી, ‘પહેલી વાર મને લાગ્યું કે તે દીપિકા છે, ખૂબસૂરત.’ બીજાએ લખ્યું, ‘હુસ્ન હૈ સુહાના, આ કેપ્શન તેના પર ફિટ બેસે છે.’ અન્ય એક યુઝરે પણ કોમેન્ટ કરી, ‘દીપિકા જેવી દેખાતી.’ , ‘પહેલી વાર દીપિકા જેવી દેખાઈ રહી છે. તેજસ્વી,
https://www.instagram.com/p/CZ_zUwEodPa/?utm_source=ig_embed&ig_rid=bf4038bd-4c77-4634-9322-f4ea91c4be33
