Not Set/ લીઝા હેડને પોતાના પુત્ર સાથેની તસ્વીર પોસ્ટ કરી,પછી સોશિયલ મીડીયા પર ચાલ્યો લાઇક્સનો મારો

મુંબઇ ક્વીન ફેમ લીઝા હેડનને પોતા પુત્ર સાથેના ફોટો અને વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. લીઝાએ તેના પુત્ર સાથેના ફોટો અને વિડીયો શેર કરતા જણાવ્યું કે ગુરૂવારે અમારા સ્વિમિંગ ક્લાસ હોય છે અને અઠવાડિયાનો આ દિવસ ફેવરેટ હતો. ગત અઠવાડીયે બધા બાળકોએ પોતાની માતા સાથે ફોટા પડાવ્યા હતા અને આજે અમારો વારો છે […]

Entertainment

મુંબઇ

ક્વીન ફેમ લીઝા હેડનને પોતા પુત્ર સાથેના ફોટો અને વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. લીઝાએ તેના પુત્ર સાથેના ફોટો અને વિડીયો શેર કરતા જણાવ્યું કે ગુરૂવારે અમારા સ્વિમિંગ ક્લાસ હોય છે અને અઠવાડિયાનો આ દિવસ ફેવરેટ હતો. ગત અઠવાડીયે બધા બાળકોએ પોતાની માતા સાથે ફોટા પડાવ્યા હતા અને આજે અમારો વારો છે અને અમારી તસ્વીરો છે.

https://instagram.com/p/BimKa2mHdvB/?utm_source=ig_embed

આપને જણાવી દઈએ કે, લીઝાની આ ફોટાને એક કલાકમાં એક લાખથી પણ વધારે લાઈક્સ મળી છે અને ઘણી કમેન્ટમાં એડોરેબલ અને બ્યુટીફૂલ જેવી કમેન્ટો મળી છે.

https://instagram.com/p/Bie1sGKH4fY/?utm_source=ig_embed

એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું કે ખરેખર અદભુત છે અને હું આ તસ્વીરને મોડી રાત સુધી જોઈ રહી હતી. જે રીતે તમે તમારા બાળકને જોઇને હસી રહ્યા છો તે મને ખુબ જ પસંદ આવ્યું અને બાળક એટલું ક્યુટ છે.

https://instagram.com/p/BhOHvzIHC0D/?utm_source=ig_embed

લીઝા તેની પ્રેગનન્સી બાદ સોશિયલ મીડિયા પર તેના પુત્ર જેક સાથેની તસ્વીરો અવારનવાર શેર કરતા જોવા મળી છે. જેક 17 મે 2018ના રોજ એક વર્ષનો થવાનો છે. લીઝાએ 2016માં ગોવાના બિઝનેસમેન ડિનો લલવાની સાથે લગ્ન કર્યા હતા.

https://instagram.com/p/BgAzNATHQMH/?utm_source=ig_embed