Not Set/ PHOTO: અનુષ્કા શર્માએ શેર કરી વિરાટ કોહલી સાથે રોમેન્ટિક ફોટો, જુઓ

મુંબઈ, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ઘણી વાર ચર્ચામાં છવાયેલા રહે છે. ચાહકોને પણ તે બંને એક સાથે જોવા ગમે છે. ત્યારે બંને તેમના ફોટા તેમના ચાહકો સાથે શેર કરતા રહે છે. તાજેતરમાં વિરાટ કોહલીએ અનુષ્કા સાથે એક રોમેન્ટિક ફોટો શેર કરી છે. ફોટોમાં વિરાટ અનુષ્કા શર્માના ખોળામાં સૂતા […]

Entertainment

મુંબઈ,

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ઘણી વાર ચર્ચામાં છવાયેલા રહે છે. ચાહકોને પણ તે બંને એક સાથે જોવા ગમે છે. ત્યારે બંને તેમના ફોટા તેમના ચાહકો સાથે શેર કરતા રહે છે.

તાજેતરમાં વિરાટ કોહલીએ અનુષ્કા સાથે એક રોમેન્ટિક ફોટો શેર કરી છે. ફોટોમાં વિરાટ અનુષ્કા શર્માના ખોળામાં સૂતા જોવા મળી રહ્યો છે. ફોટાને શેર કરવાની ગણતનીની મિનિટોમાં 4 લાખથી વધુ લાઈક્સ મળી છે.

https://www.instagram.com/p/B2QqpNDFg8L/?utm_source=ig_embed

અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ હોય છે અને ઘણીવાર ફોટો શેર કરતી હોય છે. અનુષ્કા શર્માના ઇન્સ્ટાગ્રામ પર 27 કરોડથી વધુ ફોલોઅર્સ છે.

https://www.instagram.com/p/B1nSAmcplOp/?utm_source=ig_embed

આપને જણાવી દઈએ કે વિરાટ અને અનુષ્કાએ 11 ડિસેમ્બર 2017 ના રોજ ઇટાલીમાં લગ્ન કર્યા. આ પછી તેણે દિલ્હી અને મુંબઇમાં અદભૂત રેસેપ્શન પણ કર્યું હતું. બંને લવબર્ડ્સ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમના ફોટા અને વીડિયો શેર કરે છે. જે જોત-જોતાં જ વાયરલ થઈ જાય છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.