Not Set/ બોટાદ: નદીમાંથી અજાણ્યા યુવકની મળી લાશ, બે દિવસ પહેલા તણાયો હતો નદીમાં

બોટાદ, ગઢડાના ઉગામેડી ગામમાંથી સોનલ નદીમાંથી અજાણ્યા યુવકની તરતી લાશ મળી હતી.સ્થાનિક તરવૈયા દ્વારા નદીમાંથી લાશ બહાર કાઢવામાં આવી હતી.આ લાશ નરેશભાઈ નામના દેવીપૂજક યુવક હોવાનુ સ્થાનિકો લોકો જણાવી રહ્યા હતા. આ અંગે સ્થાનિકો લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોચી વઘુ તપાસ હાથ ઘરી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી […]

Gujarat Others

બોટાદ,

ગઢડાના ઉગામેડી ગામમાંથી સોનલ નદીમાંથી અજાણ્યા યુવકની તરતી લાશ મળી હતી.સ્થાનિક તરવૈયા દ્વારા નદીમાંથી લાશ બહાર કાઢવામાં આવી હતી.આ લાશ નરેશભાઈ નામના દેવીપૂજક યુવક હોવાનુ સ્થાનિકો લોકો જણાવી રહ્યા હતા.

આ અંગે સ્થાનિકો લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોચી વઘુ તપાસ હાથ ઘરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ યુવક બે દિવસ પહેલા ઉગામેડીના ગેબીધામ નજીક નદીમાં તણાયો હતો.જે અંગે પોલીસે ફરિયાદ પણ નોંધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.